લખાણ પર જાઓ

લાભપાંચમ

વિકિપીડિયામાંથી
(લાભ પાંચમ થી અહીં વાળેલું)

લાભપાંચમ વિક્રમ સંવતના કારતક માસના પાંચમા દિવસે એટલે કે કારતક સુદ પાંચમના દિવસે મનાવવામા આવે છે.

ગુજરાતમાં દુકાનદારો દિવાળીની રજાઓમાં બંધ કરેલા વ્યવસાયનું મુહર્ત આ લાભપાંચમના દિવસે કરે છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "આજે લાભ પાંચમ : ભૌતિક ઉન્નતિની સાથે આધ્યાત્મિક પ્રગતિ માટેનો દિવસ". મૂળ માંથી 2019-04-06 પર સંગ્રહિત. મેળવેલ ૬ એપ્રિલ ૨૦૧૯. {{cite news}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)