લાભપાંચમ
દેખાવ
લાભપાંચમ વિક્રમ સંવતના કારતક માસના પાંચમા દિવસે એટલે કે કારતક સુદ પાંચમના દિવસે મનાવવામા આવે છે.
ગુજરાતમાં દુકાનદારો દિવાળીની રજાઓમાં બંધ કરેલા વ્યવસાયનું મુહર્ત આ લાભપાંચમના દિવસે કરે છે.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "આજે લાભ પાંચમ : ભૌતિક ઉન્નતિની સાથે આધ્યાત્મિક પ્રગતિ માટેનો દિવસ". Archived from the original on 2019-04-06. Retrieved ૬ એપ્રિલ ૨૦૧૯.
{{cite news}}
: Check date values in:|access-date=
(help)
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |