અમાસ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ચંદ્રમાસના કૃષ્ણ પક્ષ કે વદ પક્ષનો પંદરમો દિવસ જે સંપૂર્ણ મહિનાનો છેલ્લો કે ત્રીસમો દિવસ હોય છે. પંચાંગમાં આને ૦)) સંજ્ઞા દ્વારા પણ દર્શાવાય છે. અંગ્રેજીમાં આ દિવસને "ન્યુ મૂન" અર્થાત "નવચંદ્ર" તરીકે ઓળખવામાં આવે છે.