ભાદરવા વદ ૧૨

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ભાદરવા વદ ૧૨ ને ગુજરાતી માં ભાદરવા વદ દ્વાદશી કે ભાદરવા વદ બારસ કહેવાય છે. તે દિવસે મહાત્મા ગાંધીનો જન્મ થયો હોવાથી રેંટિયા બારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના અગીયારમાં મહિનાનો સત્તાવીસમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના છઠ્ઠા મહિનાનો સત્તાવીસમો દિવસ છે.

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

મહત્વની ઘટનાઓ [૧][ફેરફાર કરો]

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.