પોષ સુદ ૯

વિકિપીડિયામાંથી

પોષ સુદ ૯ ને ગુજરાતી માં પોષ સુદ નોમ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના ત્રીજા મહિનાનો નવમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના દશમાં મહિનાનો નવમો દિવસ છે.

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

  • જૈન તીર્થંકર શ્રી અજિતનાથનું દીક્ષા કલ્યાણક

મહત્વની ઘટનાઓ [૧][ફેરફાર કરો]

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.