ફાગણ સુદ ૧૫
Appearance
ફાગણ સુદ ૧૫ ને ગુજરાતી માં ફાગણ સુદ પૂર્ણિમા કે ફાગણ સુદ પૂનમ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો પંદરમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના અગિયારમાં મહિનાનો પંદરમો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]મહત્વની ઘટનાઓ [૧]
[ફેરફાર કરો]જન્મ
[ફેરફાર કરો]- પ્રાગજીભકત મહારાજ સ્વામિનારાયણ સંપ્રદાયના વંદનીય મહારાજ હતા. તેઓ ભગવાન સ્વામિનારાયણના દ્વિતીય આઘ્યાત્મિક અનુગામી હતા.
એમનો જન્મ ઇ. સ. ૧૮૨૯માં ફાગણ સુદ પૂનમના દિવસે સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લાના મહુવા ખાતે થયો હતો.
અવસાન
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |