ભાદરવા વદ ૧૪
Appearance
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
ભાદરવા વદ ૧૪ ને ગુજરાતી માં ભાદરવા વદ ચતૃર્દશી કે ભાદરવા વદ ચૌદશ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના અગીયારમાં મહિનાનો ઓગણત્રીસમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના છઠ્ઠા મહિનાનો ઓગણત્રીસમો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- શિવરાત્રિ
- ચૌદશનું શ્રાદ્ધ
મહત્વની ઘટનાઓ [૧]
[ફેરફાર કરો]જન્મ
[ફેરફાર કરો]અવસાન
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.