લખાણ પર જાઓ

ફાગણ વદ ૧૩

વિકિપીડિયામાંથી

ફાગણ વદ ૧૩ ને ગુજરાતી માં ફાગણ વદ ત્ર્યોદશી કે ફાગણ વદ તેરસ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના પાંચમાં મહિનાનો અઠ્ઠાવીસમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના બારમાં મહિનાનો અઠ્ઠાવીસમો દિવસ છે.

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]
  • શ્રી હિંગળાજ માતાજી પ્રાગટય દિન

મહત્વની ઘટનાઓ [૧]

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.