આસો સુદ ૧૧

વિકિપીડિયામાંથી

આસો સુદ ૧૧ ને ગુજરાતી માં આસો સુદ એકાદશી કે આસો સુદ અગીયારસ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના બારમા અને છેલ્લા મહિનાનો અગીયારમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના સાતમાં મહિનાનો અગીયારમો દિવસ છે.

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

મહત્વની ઘટનાઓ [૨][ફેરફાર કરો]

  • ૨૦૦૫ - મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાના કનોડા ગામમાં આવેલ બહુસ્મર્ણા માતાજીના દેવસ્થાનમાં મૂર્તિની પુનઃ પ્રતિષ્ઠા થઈ. (3)

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

  • ૧૭૫૪ કચ્છના રાવ રાયધણજીનું અવસાન
  • ૧૮૯૯ (ઇ.સ. 1843) કવિ બાપુસાહેબ ગાયકવાડ
  • ૧૯૧૭ આનંદાનંદ સ્વામી (જેમણે અમદાવાદમાં કાળુપુરમાં સ્વામિનારાયણ મંદિર બનાવ્યું.)

સંદર્ભ[ફેરફાર કરો]

  1. તિથીતોરણ
  2. વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.