ફાગણ સુદ ૨

વિકિપીડિયામાંથી

ફાગણ સુદ ૨ ને ગુજરાતી માં ફાગણ સુદ બીજ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના પાંચમા મહિનાનો બીજો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના બારમાં મહિનાનો બીજો દિવસ છે.

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

  • સંવંત ૧૬૨૨- ભાણવડ ખાતે શ્રી અમૃતઝરા પાર્શ્વનાથજી જીનાલયમાં 80 જિનબિંબોની પ્રતિષ્ઠા
  • સંવત ૧૯૨૩- શ્રી સ્વામિનારાયણ મંદિર, ભૂજમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા
  • શ્રી પંચમેરુ-નંદીશ્વરજિનાલય વાર્ષિક પ્રતિષ્ઠોત્સવ

મહત્વની ઘટનાઓ [૧][ફેરફાર કરો]

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

  • સંવત ૨૦૭૦-દુધરેજધામ,મહંતશ્રી સદગુરૂ શ્રી કલ્યાણદાસ બાપુ

સંદર્ભ[ફેરફાર કરો]

  1. વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.