જેઠ
આ હિંદુ વૈદિક પંચાગ મુજબ વિક્રમ સંવતનો આઠમો મહિનો છે. આ મહિના પહેલાં વૈશાખ મહિનો હોય છે, જ્યારે અષાઢ મહિનો આ મહિના પછી આવતો મહિનો છે. હિંદુ વૈદિક પંચાગ મુજબ શક સંવતનો ત્રીજો મહિનો છે. આ મહિના પહેલાં વૈશાખ મહિનો હોય છે, જ્યારે અષાઢ મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.
જેઠ મહિનામાં આવતા તહેવારો[ફેરફાર કરો]
- જેઠ સુદ ૧૧ : ભીમ અગિયારશ/નિર્જળા એકાદશી
- જેઠ સુદ ૧3 : વટસાવિત્રી વ્રતારંભ
- જેઠ પૂનમ : વટસાવિત્રી વ્રત પૂર્ણ
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |