લખાણ પર જાઓ

મહા

વિકિપીડિયામાંથી

મહા એ હિંદુ વૈદિક પંચાગ મુજબ વિક્રમ સંવતનો ચોથો મહિનો છે. આ મહિના પહેલાં પોષ મહિનો હોય છે, જ્યારે ફાગણ મહિનો આ મહિના પછી આવતો મહિનો છે. મહા હિંદુ વૈદિક પંચાગ મુજબ શક સંવતનો અગિયારમો મહિનો છે. આ મહિના પહેલાં પોષ મહિનો હોય છે, જ્યારે ફાગણ મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.

મહા મહિનામાં આવતા તહેવારો

[ફેરફાર કરો]
  • વિક્રમ સંવત મહા સુદ પાંચમ: વસંત પંચમી જે વસંત ઋતુનું આગમન બતાવે છે. સરસ્વતી પૂજન દિવસ.
  • વિક્રમ સંવત મહા વદ ચૌદસ: મહાશિવરાત્રિ આ દિવસે ભગવાન શિવજીના લગ્ન પાર્વતી સાથે થયા હતાં. લોકો આ દિવસે ઉપવાસ અને જાગરણ જેવી આરાધનાઓ કરે છે.