વૈશાખ

વિકિપીડિયામાંથી

આ હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવતનો સાતમો મહિનો છે. આ મહિના પહેલાં ચૈત્ર મહિનો હોય છે, જ્યારે જેઠ મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.
આ હિંદુ વૈદિક પંચાગ-શક સંવતનો બીજો મહિનો છે. આ મહિના પહેલાં ચૈત્ર મહિનો હોય છે, જ્યારે જેઠ મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.

વૈશાખ મહિનામાં આવતા તહેવારો[ફેરફાર કરો]

  • વિક્રમ સંવત વૈશાખ સુદ ત્રીજ : અખાત્રીજ The day from which the murtis of the Lord are adorned with sandalwood paste for one month.
  • વિક્રમ સંવત વૈશાખ સુદ તેરસ : નૃસિંહ જયંતિ The birthday of Lord Nrusinh, conquerer of the demon-king Hiranyakashipu.
  • વિક્રમ સંવત વૈશાખ પુનમ : બુદ્ધ જયંતી The birthday of Lord Buddha, founder of Buddhism.