વૈશાખ સુદ ૧૪
Jump to navigation
Jump to search
![]() | આ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
વૈશાખ સુદ ૧૪ને ગુજરાતીમાં વૈશાખ સુદ ચૌદસ કે વૈશાખ સુદ ચતૃદશી કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના સાતમા મહિનાનો ચૌદમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના બીજા મહિનાનો ચૌદમો દિવસ છે.
અનુક્રમણિકા
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
- ચંન્દ્રુવા ડુંગર તીર્થ-કચ્છ જિલ્લો, આજે હજારો શ્રધ્ધાળુઓ યાત્રા કરવા આવે છે. [૧] [૨]
- નૃસિંહ ચૌદસ [૩] (વૈષ્ણવ સંપ્રદાય)
મહત્વની ઘટનાઓ [૪][ફેરફાર કરો]
- ૮૭૬ - આદ્ય શંકરાચાર્યની પુણ્યતિથી. (સને:૮૨૦)
જન્મ[ફેરફાર કરો]
- ???? - નૃસિંહ ભગવાન.
અવસાન[ફેરફાર કરો]
- ૮૭૬ - આદ્ય શંકરાચાર્ય. (સને:૮૨૦) [૫]
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ ચંન્દ્રુવા ડુંગર તીર્થ
- ↑ ચંન્દ્રુઆ ધામ
- ↑ તિથીતોરણ
- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.
- ↑ તારીખની વિક્રમસંવતમાં ગણના:'કેલેન્ડર મેજીક'