લખાણ પર જાઓ

કારતક સુદ ૧

વિકિપીડિયામાંથી

કારતક સુદ ૧ને ગુજરાતીમાં કારતક સુદ એકમ કહેવાય છે, આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો પહેલો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના આઠમા મહિનાનો પહેલો દિવસ છે. આથી સમગ્ર ભારતીય સંસ્કૃતિમાં આ દિવસ નુતન વર્ષ તરીકે મનાવવામાં આવે છે.

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

મહત્વની ઘટનાઓ [૧]

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.