અષાઢ સુદ ૧૧
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
અષાઢ સુદ ૧૧ને ગુજરાતીમાં અષાઢ સુદ અગીયારસ કે અષાઢ સુદ એકાદશી કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના નવમા મહિનાનો અગિયારમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો અગિયારમો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
- દેવપોઢી એકાદશી [૧] [૨]
- ચતુર્માસ શરૂ [૩] [૪]
- વડોદરા શહેરમાં પરંપરાગત રીતે ફુગ્ગા અગિયારસ પર્વની એકબીજા પર પાણી ભરેલા ફેંકી ઉજવણી. [૫]
મથાળાનાં મોટા અક્ષર[ફેરફાર કરો]
મહત્વની ઘટનાઓ [૬][ફેરફાર કરો]
જન્મ[ફેરફાર કરો]
અવસાન[ફેરફાર કરો]
સંદર્ભ તથા નોંધ[ફેરફાર કરો]
- ↑ તિથીતોરણ
- ↑ દેવપોઢી એકાદશી કે શયની એકાદશી વ્રત કથા, ગોપીનાથજી.કોમ પર
- ↑ તિથીતોરણ
- ↑ ચતુર્માસનું મહત્વ, IBCA પર
- ↑ [૧]
- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.