શ્રાવણ સુદ ૧૧
Appearance
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
શ્રાવણ સુદ ૧૧ને ગુજરાતીમાં શ્રાવણ સુદ એકાદશી કે શ્રાવણ સુદ અગીયારસ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના દસમા મહિનાનો અગિયારમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના પાંચમા મહિનાનો અગિયારમો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]મહત્વની ઘટનાઓ [૨]
[ફેરફાર કરો]જન્મ
[ફેરફાર કરો]અવસાન
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ તિથીતોરણ
- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.