પુત્રદા એકાદશી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી પંચાંગ નાં વર્ષનાં તૃતીય માસ પોષની સુદ અગિયારસને પુત્રદા એકાદશી કહેવાય છે. જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, જેની કથા ભદ્રાવતી નગરીનાં રાજા સુકેતુમાનને અનુલક્ષીને કહેવામા આવી છે. આ ઉપરાંત વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી પંચાંગ નાં વર્ષનાં દશમા માસ શ્રાવણની સુદ અગિયારસનાં દિવસની એકાદશીને પણ પુત્રદા એકાદશી કહે છે જેની કથા મહિજીત નામનો રાજા અને લોમેશ નામના ઋષિને અનુલક્ષીને કહેવામાં આવી છે. જે પુરાણોમાં પણ વાંચવા મળે છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]