પોષ સુદ ૧૨
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
પોષ સુદ ૧૨ ને ગુજરાતી માં પોષ સુદ દ્વાદશી કે પોષ સુદ બારસ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના ત્રીજા મહિનાનો બારમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના દશમાં મહિનાનો બારમો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
- કૂર્મ દ્વાદશી - પોષ સુદ બારસને કૂર્મ દ્વાદશી તરીકે ઉજવવામાં આવે છે. કૂર્મ એ ભગવાન વિષ્ણુનો બીજો અવતાર છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન કૂર્મ રૂપે પૃથ્વી પર અવતર્યા હતા.
- કપડવંજમાં નારાયણ દેવ દાદા પાટોત્સવની ઉજવણી.
મહત્વની ઘટનાઓ [૧][ફેરફાર કરો]
- સંવત ૧૮૭૬ - ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાન દ્વારા વચનામૃત ૨૭નું પ્રથમ ઉચ્ચારણ.
- આચાર્ય ભગવંત ભુવનભાનુ સૂરીશ્વરજી મહારાજાની દિક્ષા તિથિ.
જન્મ[ફેરફાર કરો]
અવસાન[ફેરફાર કરો]
- ઓધવરામ મહારાજની નિર્વાણ તિથિ
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.