ચૈત્ર સુદ ૧૩
Appearance
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
ચૈત્ર સુદ ૧૩ને ગુજરાતીમાં ચૈત્ર સુદ તેરશ કે ચૈત્ર સુદ ત્રયોદશી કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના છઠ્ઠા મહિનાનો તેરમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો તેરમો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- મહાવીર જયંતિ
- મરતોલી,તા:મહેસાણા,માં પ્રસિધ્ધ મા કેશ૨ભવાની (ચેહ૨ માતા)નાં મંદીરે મેળાની શરૂઆત.[૧]
- માધવપુર (ઘેડ)માં શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીનો વિવાહ પ્રસંગ સંપન્ન,પાંચ દિવસીય મેળાનીં પૂર્ણાહુતિ.
મહત્વની ઘટનાઓ [૨]
[ફેરફાર કરો]જન્મ
[ફેરફાર કરો]- ૫૪૩ સં.પૂર્વ - મહાવીર સ્વામી,(ઈ.સ.પૂર્વે ૫૯૯) [૩]
અવસાન
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "મહેસાણા,ગુજરાત સરકાર વેબ". મૂળ માંથી 2011-01-05 પર સંગ્રહિત. મેળવેલ 2009-04-06.
- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.
- ↑ અંદાજીત (+/- ૧ વર્ષ),તારીખની વિક્રમસંવતમાં ગણના:'કેલેન્ડર મેજીક'