શ્રાવણ વદ ૦))

વિકિપીડિયામાંથી

શ્રાવણ વદ ૦))ને ગુજરાતીમાં શ્રાવણ વદ અમાવાસ્યા કે શ્રાવણ વદ અમાસ કહેવાય છે. (અમુક વિસ્તારમાં આ દિવસને "ભાદરવી અમાસ" પણ કહેવામાં આવે છે.) આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના દસમા મહિનાનો ત્રીસમો અને છેલ્લો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના પાંચમા મહિનાનો ત્રીસમો અને છેલ્લો દિવસ છે. આ દિવસે ઘણાં ધાર્મિક સ્થળોએ મેળા ભરાય છે.

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

  • દર્શ અમાસ
  • કુશગ્રાહિણી અમાસ

મહત્વની ઘટનાઓ [૧][ફેરફાર કરો]

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.