લખાણ પર જાઓ

મહા સુદ ૨

વિકિપીડિયામાંથી

મહા સુદ ૨ ને ગુજરાતી માં મહા સુદ બીજ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો બીજો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના અગિયારમાં મહિનાનો બીજો દિવસ છે.

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

મહત્વની ઘટનાઓ []

[ફેરફાર કરો]
  • વીરપુરમાં અન્નક્ષેત્રનો પ્રારંભ - વિક્રમ સંવત ૧૮૭૬ [] તા- ૧૮ જાન્યુઆરી ૧૮૨૦ []

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Jain, Arun Kumar (2009). Faith & Philosophy of Jainism (અંગ્રેજીમાં). Gyan Publishing House. ISBN 978-81-7835-723-2.
  2. વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.
  3. MEHULKUMAR, CHAUHAN (2020-01-14). "વીરપુરમાં જલારામ બાપાએ શરૂ કરેલા અન્નક્ષેત્રનાં 200 વર્ષ પૂર્ણ, 18થી 26મી સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન". divyabhaskar. મેળવેલ 2020-01-19.
  4. "JALARAM SATSANG MANDAL MULUND". jalarammandalmulund.org. મેળવેલ 2020-01-19.