જેઠ સુદ ૩
Appearance
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
જેઠ સુદ ૩ને ગુજરાતીમાં જેઠ સુદ ત્રીજ કે જેઠ સુદ તૃતીયા કહેવાય છે. જેઠ માસને " જયેષ્ઠ માસ " તરીકે પણ ઉચ્ચારાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના આઠમા મહિનાનો ત્રીજો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના ત્રીજા મહિનાનો ત્રીજો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]મહત્વની ઘટનાઓ [૧]
[ફેરફાર કરો]જન્મ
[ફેરફાર કરો]- ૧૫૯૬ (મે ૯, ૧૫૪૦) - મહારાણા પ્રતાપ [૨] [૩]
અવસાન
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.
- ↑ "મહેર ઓનલાઇન.કોમ". મૂળ માંથી 2009-06-05 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-27.
- ↑ તારીખની વિક્રમસંવતમાં ગણના:'કેલેન્ડર મેજીક'