ભાદરવા સુદ ૫
ભાદરવા સુદ ૫ ને ગુજરાતી માં ભાદરવા સુદ પાંચમ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના અગીયારમાં મહિનાનો પાંચમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના છઠ્ઠા મહિનાનો પાંચમો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
- ઋષિ પંચમી / સામા પાંચમ.
- પર્યુષણ - પ્રાચીન માન્યતા અનુસાર મોડામાં મોડા આ દિવસ સુધી પર્યુષણનો પ્રારંભ થઈ જવો જોઈએ.
- દસ લક્ષણા - ૧૦ દિવસીય દિગંબર જૈન પર્યુષણની શરૂઆત.
મહત્વની ઘટનાઓ[૧][ફેરફાર કરો]
જન્મ[ફેરફાર કરો]
અવસાન[ફેરફાર કરો]
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |