લખાણ પર જાઓ

વૈશાખ સુદ ૧૩

વિકિપીડિયામાંથી

વૈશાખ સુદ ૧૩ને ગુજરાતીમાં વૈશાખ સુદ તેરસ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના સાતમા મહિનાનો તેરમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના બીજા મહિનાનો તેરમો દિવસ છે.


તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

મહત્વની ઘટનાઓ [૨]

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. તિથીતોરણ
  2. વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.