લખાણ પર જાઓ

વૈશાખ સુદ ૧૦

વિકિપીડિયામાંથી

વૈશાખ સુદ ૧૦ને ગુજરાતીમાં વૈશાખ સુદ દશમ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના સાતમા મહિનાનો દશમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના બીજા મહિનાનો દશમો દિવસ છે.


તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

મહત્વની ઘટનાઓ []

[ફેરફાર કરો]
  • ૧૭૦૭ - મુનિ શ્રી ખીમાવિજયજીએ,અમદાવાદ ખાતે,'કલ્પસૂત્ર' નામક જૈન ગ્રંથ પર ગુજરાતી ભાષામાં 'ખીમશાહિ ટીકા' લખવાનું કાર્ય પૂર્ણ કર્યું. []

સંદર્ભ

[ફેરફાર કરો]