વલ્લભાચાર્ય

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

શ્રીમદ્ વલ્લભાચાર્ય વૈષ્ણવ માન્યતાના એક પ્રસિદ્ધ અને તેજસ્વી આચાર્ય, જેમનો જન્મ ભારદ્વાજ ગોત્રી, એક વિદ્વાન તેલંગ બ્રાહ્મણ લક્ષમણ ભટ્ટને ધેર ચંપારણ્યમાં સને ૧૪૭૯, સંવત ૧૫૩૫માં ચૈત્ર વદ ૧૧ના શુભ દિવસે થયો. જન્મ થતાં આ તેજસ્વી બાળક મૃતવત્ જણાતાં માતા-પિતા સખ્ત આઘાત સાથે શમી વૃક્ષની ગોખમાં મૂકી, હિંસક પશુઓથી બચાવવા વૃક્ષની આગળપાછળ અગ્નિ પ્રગટાવી જતાં રહ્યાં.

Wiki letter w.svg   આ લેખ એક સબસ્ટબ છે. સબસ્ટબ એક સાધારણ સ્ટબથી પણ નાનો હોય છે. એને વધારીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.


વિકિસ્રોત
વિકિસ્રોતમાં વલ્લભાચાર્યને લગતું સાહિત્ય ઉપલબ્ધ છે.