જૂન ૧૩

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

૧૩ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૬૪મો (લિપ વર્ષ દરમ્યાન ૧૬૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૦૧ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

જન્મ[ફેરફાર કરો]

  • ૧૮૬૫ – ડબલ્યુ. બી. યેટ્સ, આઇરિશ કવિ અને નાટ્યકાર, નોબેલ પુરસ્કાર વિજેતા (૧૯૨૩) (અ. ૧૯૩૯)
  • ૧૮૭૯ – ગણેશ દામોદર સાવરકર, ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, રાષ્ટ્રવાદી અને અભિનવ ભારત સોસાયટીના સ્થાપક. (૧૯૪૫)
  • ૧૯૦૯ – ઇ.એમ.એસ.નામ્બુદ્રિપાદ (E. M. S. Namboodiripad), ભારતીય રાજકારણી (અ. ૧૯૯૮)
  • ૧૯૬૫ – મનિન્દર સિંઘ, ભારતના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડી.
  • ૧૯૯૪ – દીપિકા કુમારી, ભારતીય તીરંદાજ.

અવસાન[ફેરફાર કરો]

  • ૧૯૬૯ – પ્રહલાદ કેશવ અત્રે, મરાઠી લેખક, પત્રકાર અને રાજકારણી. (જ. ૧૮૯૮)

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]