લખાણ પર જાઓ

દીપિકા કુમારી

વિકિપીડિયામાંથી
દીપિકા કુમારી

દીપિકા કુમારી ‍(જન્મ: ૧૩ જૂન ૧૯૯૪) ભારતીય ખેલાડી છે, જેઓ તીરંદાજીમાં ભાગ લે છે અને હાલમાં વિશ્વમાં પાંચમો ક્રમ ધરાવે છે અને પહેલાં પ્રથમ ક્રમ ધરાવતા હતા.[૧]૨૦૧૦ની કોમનવેલ્થ રમતોમાં તેમણે સુવર્ણચંદ્રક મેળવ્યો હતો.[૨]

તેમને ૨૦૧૬ના ઓલ્મપિક રમતોત્સવ, રિયો માં ભાગ ભાગ લીધો છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "India's Deepika Kumari becomes World No. 1 archer". ૨૧ જૂન ૨૦૧૨. મૂળ માંથી 2012-08-19 પર સંગ્રહિત. મેળવેલ 2016-08-09.
  2. "Athlete of the Week: Deepika KUMARI (IND)". મૂળ માંથી 2012-09-11 પર સંગ્રહિત. મેળવેલ ૨૧ ડિસેમ્બર ૨૦૧૧.