લખાણ પર જાઓ

ઓક્ટોબર ૫

વિકિપીડિયામાંથી

૫ ઓક્ટોબર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૭૮મો (લિપ વર્ષ દરમ્યાન ૨૭૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૮૭ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૧૮૬૪ – કલકત્તા શહેરમાં ચક્રાવાતથી ૬૦૦૦૦થી વધુ લોકોના મોત થયા.
  • ૧૯૬૨ – ઇયાન ફ્લેમિંગની નવલકથાઓ પર આધારિત જેમ્સ બોન્ડ ફિલ્મ શ્રેણીની પ્રથમ ફિલ્મ બ્રિટનમાં રજૂ થઈ.
  • ૧૯૮૪ – માર્ક ગાર્નેઉ અવકાશયાત્રા કરનાર પ્રથમ કેનેડિયન બન્યા.

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]