ઇમરાન ખાન
ઇમરાન ખાન એ ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર અને વર્તમાન રાજકારણી છે. ક્રિકેટ જગતમાં તેમણે એક ઑલરાઉન્ડર તરીકે ખ્યાતિ મેળવી હતી.
ઓગસ્ટ ૨૦૧૮ની ચૂંટણીઓમાં તહરીક-એ-ઇન્સાફ પક્ષને બહુમત મળતા તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે એપ્રિલ ૨૦૨૨ સુધી રહ્યા હતા.[૧]
સંદર્ભ[ફેરફાર કરો]
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |