લખાણ પર જાઓ

કોલકાતા

વિકિપીડિયામાંથી
(કલકત્તા થી અહીં વાળેલું)
કોલકાતા (કલકત્તા)
কলকাতা
कोलकाता
—  મેટ્રોપોલિટન શહેર  —

કોલકાતા (કલકત્તા)નું
પશ્ચિમ બંગાળ અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°34′22″N 88°21′50″E / 22.5726723°N 88.3638815°E / 22.5726723; 88.3638815
દેશ ભારત
રાજ્ય પશ્ચિમ બંગાળ
જિલ્લો કોલકાતા
મેયર બિકાશ રંજન ભટ્ટાચાર્ય
વસ્તી

• ગીચતા
• મેટ્રો

૫૦,૮૦,૫૧૯ (૨૦૦૯)

[convert: invalid number]
• ૧,૫૪,૧૪,૮૫૯

અધિકૃત ભાષા(ઓ) બંગાળી, હિંદી, અંગ્રેજી
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

206 square kilometres (80 sq mi)

• 9 metres (30 ft)

કોડ
 • • પીન કોડ • ૭૦૦ xxxસારાંશ:
  • ફોન કોડ • +૯૧ (૩૩)
  યુ.એન./લોકોડ • IN CCU
Footnotes
વેબસાઇટ www.kolkatamycity.com

audio speaker iconકોલકાતા  (બંગાળી: কলকাতা, હિન્દી: कोलकाता, જુનું નામ audio speaker iconકલકત્તા , એ ભારતનાં પૂર્વ ભાગમાં આવેલા રાજ્ય પશ્ચિમ બંગાળનું પાટનગર છે જે હુગલી નદીનાં પૂર્વ કાંઠે વસેલું છે.[૧] જ્યારે કોલકાતાનો ઉલ્લેખ થાય ત્યારે, તેમાં આસપાસનાં પરાં વિસ્તારોનો પણ સમાવેશ થઈ જતો હોય છે અને માટે તેની કુલ વસ્તીનો આંક દોઢ કરોડને વટાવી જાય છે,[૨] જેને કારણે કોલકાતા ભારતનું ત્રીજા ક્રમે આવતું સૌથી મોટું શહેર બને છે. અને તેનો આ દરજ્જો જ તેને સંયુક્ત રાષ્ટ્ર (યુનાઇટેડ નેશન્સ) દ્વારા વ્યખ્યાયિત કરેલા વિશ્વનાં સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરોની યાદીમાં ૭માં ક્રમે મુકે છે.[૩]

બ્રિટિશ રાજ દરમ્યાન ઇ.સ. ૧૯૧૧ સુધી કલકત્તા ભારતની રાજધાની રહ્યું. એક સમયે આધુનિક શિક્ષણ, ઉદ્યોગો, વિજ્ઞાન, સંસ્કૃતિ અને રાજકારણનું કેન્દ્ર રહી ચુકેલું કોલકાતા ૧૯૫૪થી લાંબા ગાળા સુધી તીવ્ર રાજકારણીય હિંસા, સંઘર્ષ અને મંદ અર્થતંત્ર વિગેરેનું મુક સાક્ષી બની રહ્યું. વર્ષ ૨૦૦૦ પછી ફરીથી બેઠાં થયેલાં અર્થતંત્રને કારને શહેરનો વિકાસ ફરી એક વખત વધવા માંડ્યો છે. ભારતનાં અન્ય મહાનગરોની જેમજ કોલકાતા પણ ગરીબી, પ્રદુષણ અને વાહનોની ભીડ જેવી શહેરીકરણની સમસ્યાઓનો સતત સામનો કરી રહ્યું છે.

કોલકાતાનું નામ ઇતિહાસમાં વિવિધ આંદોલનોને કારણે આલેખાયેલું છે, જેમકે, ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ, ડાબેરી (સામ્યવાદી) રાજકારણ અને મજુર મહાજન (trade union), વિગેરે.

નામ[ફેરફાર કરો]

હાલનાં નામ કોલકાતા અને અંગ્રેજોએ પાડેલાં કલકત્તાનું મૂળ કાલીકાટા નામમાં રહેલું છે, જે ત્યાં અંગ્રેજોનાં આગમન પહેલાં તે વિસ્તારમાં આવેલા ત્રણ ગામો (કલિકાતા, સુતાનુટિ અને ગોવિંદપૂર) પૈકીનું એક હતું.[૪] "કલિકાતા", મૂળે કાલીક્ષેત્ર (બંગાળી:কালীক্ষেত্র) શબ્દનું જ એક રૂપ હોવાનું માનવામાં આવે છે, જેનો અર્થ થાય છે મા કાલીનો પ્રદેશ. Alternatively, the name may have been derived from the Bengali term kilkila ("flat area").[૫] Again, the name may have its origin in the indigenous term for a natural canal, Khal, followed by Katta (which may mean dug).[૬] While the city's name was always pronounced "Kolkata" in the local Bengali language, its official English name was changed from "Calcutta" to "Kolkata" in 2001, reflecting the Bengali pronunciation. Some view this as a move to erase the legacy of British rule.[૭]

This change has not always been reflected by overseas media. While news sources like the BBC have opted to call Bombay Mumbai, Kolkata remains Calcutta.[૮] Many Indians also refer to the city by its British name.

સંદર્ભ[ફેરફાર કરો]

 1. The Monthly Repository and Library of Entertaining Knowledge. ૧૮૩૩. પૃષ્ઠ ૩૩૮.
 2. વર્લ્ડ ગેઝેટીયર: ભારત - મોટામાં મોટા શહેરો અને નગરો અને તેમની વસ્તીનાં આંકડા ૪ જુન, ૨૦૦૯નાં રોજ હતું તેમ
 3. "વિશ્વ શહેરીકરણ કલ્પનાચિત્ર: ૨૦૦૫ પુનરાવૃત્તિ" (PDF). મૂળ (PDF) માંથી 2018-10-03 પર સંગ્રહિત. મેળવેલ 2009-08-27.
 4. મુખર્જી, એસ.સી. (૧૯૯૧). ધ ચેન્જિંગ ફેસ ઓફ કલકત્તા:એન આર્કિટેક્ચરલ અપ્રોચ (અંગ્રેજીમાં). કલકત્તા: પશ્ચિમ બંગાળ સરકાર. પૃષ્ઠ ૩૦૦. ISBN B0000D6TXX Check |isbn= value: invalid character (મદદ).
 5. "Kolkata: History" (Bengaliમાં). Calcuttaweb.com. મૂળ માંથી 2007-05-10 પર સંગ્રહિત. મેળવેલ 2007-02-18.
 6. Nair, P. Thankappan (1986). "Calcutta in the 17th century". Firma KLM Private Limited.
 7. Easwaran, Kenny. "The Politics of Name Changes in India". OCF, UC Berkeley. મૂળ માંથી 2011-07-19 પર સંગ્રહિત. મેળવેલ 2007-08-12. Cite has empty unknown parameters: |month= and |coauthors= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 8. "Arrests linked to Mumbai attacks". BBC. મેળવેલ 2008-12-06.