જાન્યુઆરી ૭

વિકિપીડિયામાંથી

૭ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો સાતમો (લિપ વર્ષ દરમ્યાન પણ સાતમો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૫૮ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૬૧૦ – ગૅલિલિયો ગૅલિલિએ ચાર ગૅલિલિન ઉપગ્રહોનું પ્રથમ નિરીક્ષણ કર્યું.
  • ૧૭૩૮ – ભોપાલના યુદ્ધમાં મરાઠા વિજય બાદ પેશવા બાજીરાવ અને જયસિંહ દ્વિતીય વચ્ચે શાંતિ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
  • ૧૭૮૨ – બેંક ઓફ નોર્થ અમેરિકા પ્રથમ અમેરિકન વાણિજ્યિક બેંક શરૂ થઈ.
  • ૧૯૨૭ – પ્રથમ ટ્રાન્સએટલાન્ટિક વ્યાપારી ટેલિફોન સેવા ન્યૂ યોર્ક સિટીથી લંડન સુધી સ્થાપિત કરવામાં આવી.
  • ૧૯૫૯ – અમેરિકાએ ફિડલ કાસ્ટ્રોની નવી ક્યુબન સરકારને માન્યતા આપી.
  • ૧૯૮૪ – બ્રુનેઈ દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોના સંગઠન (આસિયાન)નું છઠ્ઠું સભ્ય બન્યું.
  • ૧૯૯૯ – અમેરિકાના રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનના મહાભિયોગમાં સેનેટની સુનાવણી શરૂ થઈ.

જન્મ[ફેરફાર કરો]

  • ૧૮૮૩ – સોહનલાલ પાઠક, પંજાબના ભારતીય ક્રાંતિકારી અને ગદર પક્ષના સભ્ય (અ. ૧૯૧૬)
  • ૧૯૬૧ – સુપ્રિયા પાઠક, ભારતીય ફિલ્મ, નાટક અને ટેલીવિઝન અભિનેત્રી

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]