જુલાઇ ૨૩

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

૨૩ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૦૧મો (લિપ વર્ષ દરમ્યાન ૨૦૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૬૪ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૯૦૩ – ફોર્ડ મોટર કંપનિએ તેમની પ્રથમ કારનું વેચાણ કર્યું.
  • ૧૯૨૬ – 'ફોક્ષ ફિલ્મે' 'ફિલ્મ' (કચકડાની પટ્ટી) પર ધ્વનિમુદ્રણ કરવા માટેની 'મુવિટોન ધ્વનિ પ્રણાલી' નાં પેટન્ટ અધિકારો ખરીદી લિધા.
  • ૧૯૬૨ – 'ટેલસ્ટાર' (Telstar) ઉપગ્રહે, એટલાન્ટીક મહાસાગર પાર પ્રથમ ટેલિવિઝન પ્રસારણનાં મોજાં પ્રસારીત કર્યા.
  • ૧૯૮૩ – તમિલ ટાઇગરો દ્વારા ૧૩ શ્રીલંકન સેનાનાં જવાનોની હત્યા સાથે શ્રીલંકામાં ગૃહયુદ્ધની શરૂઆત થઇ. 'બ્લેક જુલાઇ'થી ઓળખાનાર, સરકારી આયોજન હેઠળ થયેલ તબાહીમાં, લગભગ ૧૦૦૦ તમિલોનો બલિ લેવાયો, અંદાજે ૪૦૦,૦૦૦ તમિલો સમુદ્રપાર પડોશી ભારતનાં તમિલ નાડુ રાજ્યમાં ભાગી ગયા અને ઘણાં અન્યોએ યુરોપ અને કેનેડામાં શરણ લીધું.
  • ૧૯૯૫ – હેલ-બોપ ધૂમકેતુ શોધાયો અને ત્યાર પછી લગભગ એક વર્ષમાં તે નરી આંખે દેખાયો.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

  • ૨૦૦૪ – મેહમૂદ, ભારતીય અભિનેતા (જ. ૧૯૩૨)

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]