મે ૬
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
૬ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૨૬મો (લિપ વર્ષ દરમ્યાન ૧૨૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૩૯ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૮૫૭ – ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સેનાની મંગલ પાંડેનાં બળવા પછી, ઇસ્ટ ઇન્ડીયા કંપનીએ તેની બંગાળ ઇન્ફન્ટ્રિની ૩૪મી પલટણ ને વિખેરી નાખી.
- ૧૮૮૯ – પેરીસમાં યુનિવર્સલ પ્રદર્શની દરમિયાન, ઍફીલ ટાવર, અધિકૃત રીતે જનતા માટે ખુલ્લો મુકાયો.
- ૧૯૩૭ – હિંડેનબર્ગ દુર્ઘટના (Hindenburg disaster): જર્મન હવાઇ જહાજ 'હિંડેનબર્ગ', લેકહર્સ્ટ, ન્યુ જર્સીમાં દુર્ઘટનાગ્રસ્ત બન્યું. જેમાં ૩૬ લોકોની જાનહાની થઇ.
- ૧૯૯૪ – ભૂતપૂર્વ કર્મચારી પૌલા જોન્સે અમેરિકાનાં પ્રમુખ બિલ ક્લિન્ટન સામે કેસ દાખલ કર્યો. તેમણે આક્ષેપ કર્યોકે ૧૯૯૧માં બિલ ક્લિન્ટને તેમની જાતીય સતામણી કરેલ.
- ૧૯૯૪ – ચેનલ ટનલ (Channel Tunnel) ખુલ્લી મુકાઇ, સાત વર્ષની કામગીરી પછી ઇંગલેન્ડ અને ફ્રાન્સ વચ્ચે યાતાયાત માટે બનાવાયેલ આ ટનલ ખુલ્લી મુકાઇ.
જન્મ[ફેરફાર કરો]
- ૧૮૫૬ – સિગ્મંડ ફ્રેઇડ (Sigmund Freud), ઓસ્ટ્રિયન મનોચિકિત્સક (અ. ૧૯૩૯)
- ૧૮૬૧ – મોતીલાલ નહેરૂ, સ્વતંત્રતા સેનાની (અ. ૧૯૩૧)