મોતીલાલ નહેરૂ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
નહેરૂ પરિવારની તસવીર, જેમાં મોતીલાલ નહેરૂ કેન્દ્રસ્થાને બેઠા છે.

મોતીલાલ નહેરૂ આઝાદીના લડત આપનાર કોંગ્રેસના અગ્ર હરોળના નેતા હતા. તેમનો જન્મ ઇ.સ. ૧૮૬૧ માં આગ્રા મુકામે થયો હતો. તેઓ સ્વતંત્ર ભારત દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂના પિતા હતા. તેઓ ઇ. સ. ૧૯૨૯ના વર્ષમાં મળેલા કોલકાતાના કોંગ્રેસ અધિવેશનમાં સક્રિય રહેલા પીઢ નેતા પૈકીના એક હતા. ઇ. સ. ૧૯૩૧ના વર્ષમાં લખનૌ ખાતે તેમનું અવસાન થયું હતું.

સંદર્ભો[ફેરફાર કરો]