લખાણ પર જાઓ

ડિસેમ્બર ૨૫

વિકિપીડિયામાંથી

૨૫ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૫૯મો (લિપ વર્ષ દરમ્યાન ૩૬૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૬ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૨૦૨૧ - અમેરિકી અવકાશ એજન્સી નાસાએ અત્યાર સુધીનું સૌથી મોટું અને સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ જેમ્સ વેબ ટેલિસ્કોપ પૃથ્વીની કક્ષામાં મૂક્યું.

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]
  • નાતાલ પર્વની ઉજવણી, ક્રિસમસ ડે

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]