જૂન ૧૫
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
૧૫ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૬૬મો (લિપ વર્ષ દરમ્યાન ૧૬૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૯૯ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૬૬૭ – પ્રથમ માનવ રક્તાધાન (રક્ત ચડાવવાનું) (Blood transfusion), 'ડૉ.જીન-બાપ્ટિસ્ટ ડેની'ની દેખરેખ હેઠળ કરાયું.
- ૧૭૫૨ – 'બેન્ઝામિન ફ્રેન્કલિને' (Benjamin Franklin) સાબિત કર્યું કે આકાશી વીજળી (Lightning) એ વિદ્યુત (Electricity) છે.
- ૧૮૪૪ – 'ચાર્લસ ગુડયરે' (Charles Goodyear) રબ્બર (Rubber)ને મજબૂત બનાવવાની પ્રક્રિયા, 'વલ્કનાઇઝેશન' (Vulcanization)ના પેટન્ટ અધિકારો પ્રાપ્ત કર્યા.
- ૧૯૪૭ – અખિલ ભારતીય કોંગ્રેસે ભારત વિભાજનની માઉન્ટબેટનની યોજનાનો સ્વીકાર કર્યો.
- ૨૦૦૧ – ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનના નેતાઓએ શાંઘાઈ સહકાર સંગઠનની રચના કરી.
- ૨૦૦૨ – 'એમ.એન.૨૦૦૨' નામનો લઘુગ્રહ (asteroid), પૃથ્વીથી ૭૫,૦૦૦ માઇલ (૧,૨૦,૦૦૦ કિમી.) ના અંતરેથી પસાર થયો, આ અંતર પૃથ્વી અને ચંદ્રના અંતરના ત્રીજા ભાગનું ગણાય.
જન્મ[ફેરફાર કરો]
- ૧૯૫૦ – લક્ષ્મી મિત્તલ (Lakshmi Mittal), ભારતીય ઉદ્યોગપતિ.
- ૧૯૫૨ – સત્યપાલ જૈન, ભારતીય વકીલ અને રાજકારણી, ભારતના એડિશનલ સોલિસિટર જનરલ
અવસાન[ફેરફાર કરો]
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
- વિશ્વ પવન દિવસ