ઉઝબેકિસ્તાન
O‘zbekiston Respublikasi Ўзбекистон Республикаси ઉઝઆવેલસ્તાન ગણરાજ્ય | |
---|---|
રાજધાની and largest city | તાશકંદ |
અધિકૃત ભાષાઓ | ઉઝબેક |
માન્ય પ્રાદેશિક ભાષાઓ | કારાકાલ્પક |
Language for inter-ethnic communication | રશિયન |
લોકોની ઓળખ | ઉઝબેકિસ્તાની |
સરકાર | અધ્યક્ષિય ગણરાજ્ય |
સ્વતંત્રતા | |
• જળ (%) | ૪.૯ |
વસ્તી | |
• ૨૦૦૯ અંદાજીત | ૨૭,૭૨૭,૪૩૫ (૪૫મો) |
GDP (PPP) | ૨૦૦૮ અંદાજીત |
• કુલ | $૭૧.૫૦૧ બિલિયન (-) |
• Per capita | $૨,૬૨૯ (-) |
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૭) | ![]() ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૧૧૩મો |
ચલણ | ઉઝબેકિસ્તાની સોમ (O'zbekiston so'mi) (UZS) |
સમય વિસ્તાર | UTC+૫ (UZT) |
• ઉનાળુ (DST) | UTC+૫ (આકલન નહીં) |
ટેલિફોન કોડ | ૯૯૮ |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .uz |
બુખારિયન અમીરાત, કોકાન્દ ખનાતે, [ખ્વાર્જેમ]]. |
એશિયાના કેન્દ્રિય ભાગમાં સ્થિત એક દેશ છે જે ચારે તરફથી જમીનથી ઘેરાયેલો છે. આટલું જ નહિ, એની ચારે તરફના દેશ પોતે પણ સમુદ્રકિનારાથી દૂર છે. આની ઉત્તરમાં કજાકિસ્તાન, પૂર્વમાં તાજિકિસ્તાન દક્ષિણમાં તુર્કમેનિસ્તાન અને અફઘાનિસ્તાન આવેલા છે. ૧૯૯૧ સુધી આ દેશ સોવિયત સંઘનો એક ઘટક હતો. ઉઝબેકિસ્તાનના પ્રમુખ શહેરો રાજધાની તાશકંદ સિવાય સમરકંદ તથા બુખારા છે. અહીંના મૂળ નિવાસી મુખ્યતઃ ઉઝબેક જાતિના છે, જેઓ બોલચાલમાં ઉઝબેક ભાષાનો પ્રયોગ કરે છે.
ઇતિહાસ[ફેરફાર કરો]
માનવ વસવાટ અહીં પર ઈસાના ૨૦૦૦ વર્ષ પહલાથી છે. એવું માનવામાં આવે છે કે આજના ઉઝબેકોએ ત્યાં પહલાથી વસ્યા આર્યોં ને વિસ્થાપિત કરી દીધાં. સન્ ૩૨૭ ઈસાપૂર્વ માં સિકંદર જ્યારે વિશ્વ વિજય (જે વાસ્તવ માં ફ઼ારસ વિજય થી વધુ અધિક ન હતું) પણ નિકળ્યો તો અહીં તેને ખૂબ પ્રતિરોધનો સામનો કરવો પડ્યો. તેણે અહીંની રાજકુમારી રોક્સાના સાથે લગ્ન પણ કર્યાં પણ યુદ્ધમાં તેને વધુ ફ઼ાયદો ન થયો. સિકંદર પછી ઈરાનના પાર્થિયન તથા સાસાની સામ્રાજ્ય નો આ આઠમી સદી સુધી અઁગ રહ્યો. આ બાદ અરબોએ ખ઼ુરાસાન પર કબ્જો કરી લીધો અને ક્ષેત્ર માં ઇસ્લામ નો પ્રચાર થયો.
નવમી સદીમાં આ સામાની સામ્રાજ્ય નો અંગ બન્યો. સામાનિયોં એ પારસી ધર્મ ત્યાગી સુન્ની ઇસ્લામને આત્મસાત કર્યો. ચૌદમી સદી ના અંતમાં આ ત્યારે મહત્વપૂર્ણ ક્ષેત્ર બની ગયું જ્યારે અહીં તૈમૂર લંગનો ઉદય થયો. તૈમૂરએ મધ્ય અને પશ્ચિમી એશિયામાં અદ્વિતીય સફ઼ળતા પામ્યો. તૈમૂરએ ઉસ્માન (ઑટોમન) સમ્રાટ ને પણ હરાવી દીધો હતો. ઓગણીસમી સદીમાં આ વધતાં રૂસી સામ્રાજ્ય અને ૧૯૨૪માં સોવિયત સંઘના સદસ્યનો અંગ બન્યો. ૧૯૯૧ માં આણે સોવિયત સંઘથી આઝાદી હાસિલ કરી.
પ્રાંત અને વિભાગ[ફેરફાર કરો]
પ્રાંત | રાજધાની | ક્ષેત્રફળ (ચો કિમી) |
જનસંખ્યા | Key |
---|---|---|---|---|
અંદિજોન વિલાયતી | અંદિજન | ૪,૨૦૦ | ૧૮,૯૯,૦૦૦ | ૨ |
બક્સોરો વિલાયતી | બક્સરો (બુખારા) | ૩૯,૪૦૦ | ૧૩,૮૪,૭૦૦ | ૩ |
ફર્ગ'ઓના વિલાયતી | ફર્ગ'ઓના (ફ઼રગના) | ૬,૮૦૦ | ૨૫,૯૭,૦૦૦ | ૪ |
જિજ઼્જ઼ાક્સ વિલોયતી | જિજ઼્જ઼ાક્સ | ૨૦,૫૦૦ | ૯,૧૦,૫૦૦ | ૫ |
ક્જ઼ોરાજ્મ વિલોયતી | ઉરુગેંચ | ૬,૩૦૦ | ૧૨,૦૦,૦૦૦ | ૧૩ |
નમાગાન વિલોયતી | નમાગાન | ૭,૯૦૦ | ૧૮,૬૨,૦૦૦ | ૬ |
નવોઈ વિલોયતી | નવોઈ | ૧૧૦,૮૦૦ | ૭,૬૭,૫૦૦ | ૭ |
ક઼શ્ક઼ાદરયો વિલોયતી | ક્વારસી | ૨૮,૪૦૦ | ૨૦,૨૯,૦૦૦ | ૮ |
કરાકલ્પાકસ્તાન રિસ્પબલિકાસી | નુકુસ | ૧૬૦,૦૦૦ | ૧૨,૦૦,૦૦૦ | ૧૪ |
સમરક઼ન્દ વિલોયતી | સમરક઼ન્દ | ૧૬,૪૦૦ | ૨૩,૨૨,૦૦૦ | ૯ |
સિરદરયો વિલોયતી | ગુલીસ્તોન | ૫,૧૦૦ | ૬,૪૮,૧૦૦ | ૧૦ |
સુરક્જ઼ોન્દરયો વિલોયતી | તરમેજ | ૨૦,૮૦૦ | ૧૬,૭૬,૦૦૦ | ૧૧ |
તોશકંત વિલોયતી | તોશકંત (તાશકંત) | ૧૫,૩૦૦ | ૪૪,૫૦,૦૦૦ | ૧૨ |
તોશકંત શહરી | તોશકંત (તાશકંત) | No Data | ૨૨,૦૫,૦૦૦ | ૧ |
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
- Uzbekistan Government
- Open Directory Project - Uzbekistan directory category
- Library of Congress - A Country Study: Uzbekistan
- Uzbekistan Photo Gallery
- Travel story about Uzbekistan by Ira Spitzer
- Lots of Uzbekistanian Recipes on www.CookBookWiki.com
- Uzbek English online dictionary
- Radio Free Europe/Radio Liberty News and Features on Uzbekistan in English.
- Startpage Uzbekistan
- Undercover in Uzbekistan Documentary
- Uzbekistan's Ombudsman - Authorized Person for Human Rights of Uzbekistan's Parliament (Oliy Majlis)
- Lower House of Uzbek parliament
- Upper House of Uzbek parliament
- Uzbek news web site