બહેરીન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
مملكة البحرين
Mamlakat al-Bahrayn

બહેરીન રાજશાહી
Flag of બહેરીન
Flag
Coat of arms of બહેરીન
Coat of arms
સૂત્ર: Bahrainona بحريننا
રાષ્ટ્રગીત: Bahrainona (અમારું બહેરીન)
Location of બહેરીન
રાજધાની
અને largest city
માનામા
અધિકૃત ભાષાઓ અરબી, અંગ્રેજી
સ્વતંત્રતા યુનાઈટેડ કિંગડમ
• પાણી (%)
૦%
વસ્તી
• ૨૦૦૫ અંદાજીત
૭૨૭,૦૦૦ [૧] (૧૬૩ મો)
જીડીપી (PPP) અંદાજીત
• કુલ
$ ૧૪.૦૮ બિલિયન (૧૨૦ મો)
• વ્યક્તિ દીઠ
$ ૨૦,૫૦૦ (૩૫ મો)
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૩) ૦.૮૪૬
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૪૩ મો
ચલણ બહેરીન દીનાર (BHD)
સમય વિસ્તાર (UTC+૩)
ટેલિફોન કોડ ૯૭૩
ઇન્ટરનેટ સંજ્ઞા .bh

બહેરીન (અરબી : مملكة البحرين મુમ્લિકત અલ-બહરઈન) એશિયા માં સ્થિત એક દેશ છે . આની રાજધાની છે મનામા . આ અરબ જગત નો એક ભાગછે જે એક દ્વીપ પર વસેલ છે. બહેરીન ૧૯૭૧માં સ્વતંત્ર થયો અને સંવૈધાનિક રાજતંત્ર ની સ્થાપના થઈ, જેના પ્રમુખ અમીર હોય છે. ૧૯૭૫માં નેશનલ અસેંબલી ભંગ થઈ, જે હજી સુધી બહાલ નથી થઈ. ૧૯૯૦માં કુવૈત પર ઇરાકના આક્રમણ પછી બહેરીન સંયુક્ત રાષ્ટ્રસંઘનો સદસ્ય બન્યો.