દક્ષિણ કોરિયા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
Daehan Minguk
કોરિયા ગણરાજ્ય
ધ્વજ કુલચિહ્ન
રાષ્ટ્રગીત: Aegukga (રૂપાંતર) અએગુકેગા
રાજધાની
અને મોટું શહેર
સિઓલ
37°35′N 127°0′E / 37.583°N 127.000°E / 37.583; 127.000
અધિકૃત ભાષાઓ કોરિયન
સરકાર ગણરાજ્ય
 -  રાષ્ટ્રપતિ રોહ મૂ-હૂન
 -  પ્રધાનમંત્રી હાન મ્યૂંગ-સુક
સ્થાપના
 -  ગોજોસિઓન ૩ ઓક્ટોબર, ૨૩૩૩ ઈપૂ 
 -  ગણરાજ્ય ઘોષિત ૧ માર્ચ ૧૯૧૯ (de jure
 -  મુક્તિ ૧૫ ઓગસ્ટ ૧૯૪૫ 
 -  પહલું ગણરાજ્ય ૧૫ ઓગસ્ટ૧૯૪૮ 
 -  સંયુક્ત રાષ્ટ્ર સંઘ માન્યતા ૧૨ ડિસેમ્બર ૧૯૪૮ 
 -  Water (%) ૦.૩
વસતી
 -  જુલાઈ ૨૦૦૬ અંદાજીત ૪૮,૮૪૬,૮૨૩ (૨૫ વાં)
જી.ડી.પી. (પી.પી.પી.) ૨૦૦૫ અંદાજીત
 -  કુલ $૯૯૪.૪ બિલિયન (૧૪ મો)
 -  માથાદીઠ $૨૦,૫૯૦ (૩૩ મો)
એચ.ડી.આઈ. (૨૦૦૪) 0.912
ઘણો ઊંચો · ૨૬ મો
ચલણ દક્ષિણ કોરિયા વુઆન (KRW)
સમય ક્ષેત્ર કોરિયા માનક સમય (UTC+૯)
 -  Summer (DST) આકલન નહીં (UTC+૯)
ટેલિફોન કોડ ૮૨
ઈન્ટરનેટ સંજ્ઞા .kr

દક્ષિણ કોરિયા, આધિકારિક રીતે કોરિયા ગણરાજ્ય (ROK) પૂર્વી એશિયામાં કોરિયાઈ પ્રાયદ્વીપ ના દક્ષિણી ભાગમાં સ્થિત એક દેશ છે. 'શાંત સવારની ભૂમિ' ના રૂપમાં પ્રખ્યાત આ દેશની પશ્ચિમમાં ચીન, પૂર્વમાં જાપાન અને ઉત્તરમાં ઉત્તર કોરિયા છે. દેશની રાજધાની સિયોલ દુનિયા નો સૌથી મોટો બીજા ક્રમનું મહાનગરીય શહેર અને એક પ્રમુખ વૈશ્વિક શહર છે.


આ પણ જુઓ[ફેરફાર કરો]

ઢાંચો:એશિયા