ઓમાન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
سلطنة عُمان
ઓમાનની સલ્તનત
Flag of ઓમાન
Flag
રાષ્ટ્ર પ્રતીક of ઓમાન
રાષ્ટ્ર પ્રતીક
સૂત્ર: કોઈ નહીં
રાષ્ટ્રગીત: Nashid as-Salaam as-Sultani
Location of ઓમાન
રાજધાની
અને largest city
મસ્કત
અધિકૃત ભાષાઓ અરબી
લોકોની ઓળખ ઓમાની
સરકાર પૂર્ણ રાજશાહી
સ્વતન્ત્રતા
• પાણી (%)
નગણ્ય
વસ્તી
• મધ્ય ૨૦૦૬ અંદાજીત
૨,૫૭૭,૦૦૦ (૧૩૯ મો)
• ૨૦૦૩ વસ્તી ગણતરી
૨,૩૪૧,૦૦૦
જીડીપી (PPP) ૨૦૦૭ અંદાજીત
• કુલ
$૬૧.૬૫૮ બિલિયન (-)
• વ્યક્તિ દીઠ
$૨૩,૯૮૭ (-)
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૭) Increase ૦.૮૧૪
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૫૮ મો
ચલણ રિયાલ (OMR)
સમય વિસ્તાર (UTC+૪)
• ઉનાળુ (DST)
 (UTC+૪)
ટેલિફોન કોડ ૯૬૮
ઇન્ટરનેટ સંજ્ઞા .om

ઓમાન અરબી પ્રાયદ્વીપ ના અગ્નિ ભાગમાં સ્થિત એક દેશ છે. આ સાઉદી અરેબિયા ની પૂર્વ અને દક્ષિણ દિશામાં અરબી સમુદ્ર ની સીમા થી લાગેલો છે. સંયુક્ત અરબ અમીરાત આની વાયવ્યમાં સ્થિત છે.

ઓમાન ની કુલ જનસંખ્યા ૨૫ લાખ ની આસપાસ છે અને અહીં બાહરથી આવીને રહવા વાળા (આપ્રવાસિઓ) ની સંખ્યા ઘણી છે. લગભગ પૂરી જનસંખ્યા મુસ્લિમ છે જેમાં ઇબાદિયોં ની સંખ્યા સૌથી અધિક છે .

ઇતિહાસ[ફેરફાર કરો]

ઈસાપૂર્વ છઠી સદી થી લઈ સાતમી સદી ના મધ્ય સુધી અહીં ઈરાન (ફ઼ારસ)ના ત્રણ વંશોં નું શાસન રહ્યું - હખ઼ામની, પાર્થિયન અને સાસાની. સાતમી સદીમાં મુહમ્મદ સાહેબ ના જીવનકાળમાં જ ઓમાનમાં ઇસ્લામનું આગમન થઈ ગયું હતું . સન્ ૧૫૦૮-૧૬૪૮ સુધી અહીં પોર્ટુગીઝ ઉપનિવેશ હતું જે વાસ્કોડિગામા દ્વારા ભારત ની શોધ કરાયા બાદ સમુદ્રી રસ્તા પર નિયંત્રણ માટે બનાવેલ હતું . પોર્ટુગલ પર સ્પેનનો અધિકાર બાદ પોર્ટુગલ (વલંદા)ઓને પાછું જાવું પડ્યું . આ બાદ ઓમાનિઓએ પૂર્વી અફ્રીકી તટીય પ્રદેશોંથી પણ પોર્ટુગલ (વલંદા)ને મારી ભગાવ્યાં.

વિભાગ[ફેરફાર કરો]

ઓમાન કે પ્રશાસકીય વિભાગ

ઓમાનમાં ૫ પ્રદેશ (મિંતક઼ા) અને ૪ શાસકીય પ્રખંડ છે -

વિલાયત
પ્રદેશ (મિન્તક઼ા)
અદ દાખ઼િલિયા منطقة الداخلية નિજ઼વા ૩૧ ૯૦૦ ૨૬૭ ૧૪૦
અલ બતિના منطقة الباطنة સુહર ૧૨ ૫૦૦ ૬૫૩ ૫૦૫ ૧૩
અલ વુસ્તા المنطقة الوسطى છેમા ૭૯ ૭૦૦ ૨૨ ૯૮૩
અશ શર્કિયા المنطقة الشرقية સુર ૩૬ ૮૦૦ ૩૧૩ ૭૬૧ ૧૧
અદ ધરિયા منطقة الظاهرة Ibri ૩૭ ૦૦૦૧) ૧૩૦ ૧૭૭
પ્રખંડ (મુહાફ઼જ઼દા)
મસ્કટ محافظة مسقط સીબ ૩ ૫૦૦ ૬૩૨ ૦૭૩
મુસનનદામ محافظة مسندم ખ઼સાબ ૧ ૮૦૦ ૨૮ ૩૭૮
ધોપર محافظة ظفار સલાલાહ ૯૯ ૩૦૦ ૨૧૫ ૯૬૦
અલ બુરાયમી محافظة البريمي અલ બુરાયમી ૭ ૦૦૦૧) ૭૬ ૮૩૮
Total ઓમાન سلطنة عمان મસ્ક઼ટ ૩૦૯ ૫૦૦ ૨ ૩૪૦ ૮૧૫ ૬૨
૧)Al Buraymi was created from parts of Ad Dhahirah on ૧૫ October ૨૦૦૬ by Royal Decree ૧૦૮

બાહરી કડીઓ[ફેરફાર કરો]

General information
Other