કતાર (અરબસ્તાન)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
કતાર રાજ્ય

دولة قطر
દવલત કતાર
કતારનો ધ્વજ
ધ્વજ
કતાર નું Emblem
Emblem
રાષ્ટ્રગીત:  અસ્સલામ અલ અમીરી
Location of કતાર
રાજધાની
and largest city
દોહા
અધિકૃત ભાષાઓઅરેબિક
લોકોની ઓળખકતારી
સરકારપૂર્ણ રાજાશાહી
હમદ બિન ખલિફા અલ થાની
• રાજકુમાર
તમીમ બિન હમદ અલ થાની
• વડા પ્રધાન
હમદ બિન જાસીમ બિન જબેર અલ થાની
સંસદકતારની વિમર્શ સંસદ
સ્વતંત્રતા1
• Founded by Sheikh Jassim bin Mohammed Al Thani
૧૮ ડિસેમ્બર ૧૮૭૮
• ઓટોમન સામ્રાજ્યથી સ્વતંત્રતા
૧૯૧૩
• યુનાયટેડ કિંગડમ સાથે ખાસ સંધિનો ભંગ
૩ સપ્ટેમ્બર ૧૯૭૧
વિસ્તાર
• કુલ
[convert: invalid number] (૧૬૪મો)
• જળ (%)
negligible
વસ્તી
• ૨૦૧૦ વસ્તી ગણતરી
૧,૬૯૬,૫૬૩[૧] (૧૪૮મો)
• ગીચતા
[convert: invalid number] (૧૨૩મો)
GDP (PPP)૨૦૧૦ અંદાજીત
• કુલ
$102.147 billion[૨]
• Per capita
$૯૦,૧૪૯[૨]
GDP (nominal)૨૦૧૦ અંદાજીત
• કુલ
$૧૧૦.૮૪૪ બિલિયન[૨] (૫૫મો)
• Per capita
$૮૧,૯૬૩[૨] (૧લો)
માનવ વિકાસ દર (HDI) (૨૦૧૦)Increase 0.803[૩]
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૩૮મો
ચલણરિયાલl (QAR)
સમય વિસ્તારUTC+3 (AST)
• ઉનાળુ (DST)
UTC+3 ((not observed))
વાહન દિશાજમણે
ટેલિફોન કોડ૯૭૪
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).qa, قطر.


કતાર (અરબી:دولة قطر) એ મધ્યપૂર્વ અરબસ્તાન દ્વીપકલ્પ ખાતે આવેલો એક નાનકડો દેશ છે. કતારની દક્ષિણ દિશામાં સાઉદી અરેબિયા દેશ અને બાકી બધી દિશાઓમાં ઇરાનનો અખાત આવેલો છે. કતારથી વાયવ્ય દિશામાં ઇરાનના અખાતમાં બહેરીન નામનો દ્વીપ-દેશ આવેલો છે. દોહા શહેર ખાતે કતાર દેશની રાજધાની આવેલી છે અને તે આખા દેશનું સૌથી મોટું શહેર છે.

વિશ્વમાં ખનિજ તેલ ઉત્પન્ન કરતા દેશો પૈકી કતાર સૌથી શ્રીમંત દેશોમાંનો એક છે. આ બાબતમાં કતાર બીજા ક્રમાંક પર આવતો સૌથી શ્રીમંત[૪] દેશ છે. કતાર દુનિયાના સૌથી વધુ ખનિજ તેલ અને કુદરતી વાયુ ધરાવતા દેશોમાં ત્રીજા ક્રમે આવે છે.

અન્ય અરબી દેશોની માફક જ કતારમાં પણ રાજાશાહી ચાલે છે. શેખ હમદ બિન ખલિફા ઇ.સ. ૧૯૯૫ના સમયથી આ દેશના રાજા છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Populations". Qsa.gov.qa. Retrieved 2010-10-02. Check date values in: |accessdate= (મદદ)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ "Qatar". International Monetary Fund. Retrieved 2010-04-21. Check date values in: |accessdate= (મદદ)
  3. "Human Development Report 2010" (PDF). United Nations. 2010. Retrieved 5 November 2010. Check date values in: |accessdate=, |year= (મદદ)
  4. "મધ્યપૂર્વ - કતાર". CIA World Factbook. Central Intelligence Agency. Retrieved 2009-08-12. Check date values in: |accessdate= (મદદ)