લખાણ પર જાઓ

સ્વતંત્રતા

વિકિપીડિયામાંથી

સ્વતંત્રતા એ આધુનિક સમયકાળનું મુખ્ય રાજનૈતિક દર્શન છે. સ્વતંત્રતા એવી સ્થિતિનો નિર્દેશ કરે છે, જેમાં કોઈ વ્યક્તિ, સમાજ અથવા રાજ્ય સરકાર દ્વારા પોતાની ઇચ્છા અનુસાર કાયદાની મર્યાદામાં રહીને કાર્ય કરવા માટે કોઈ બીજા વ્યક્તિ, સમાજ કે દેશની સરકાર તરફથી કોઈ પ્રકારનો પ્રતિબંધ અથવા મનાઈ હોતી નથી.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]