જૉર્ડન

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

જૉર્ડન
ધ્વજ કુલચિહ્ન
રાષ્ટ્રગીત:  عاش المليك
જૉર્ડન નું શાહી ગીત
  ("As-salam al-malaki al-urdoni")1
Peace to the King of Jordan
જૉર્ડનના રાજા ની શાંતિ
રાજધાની
અને મોટું શહેર
અમ્માન
31°57′N 35°56′E / 31.950°N 35.933°E / 31.950; 35.933
સત્તાવાર ભાષા અરબી
વંશીય જૂથો 98% Arab
and 2% others ( Race = mostly Caucasian).
ઓળખ જૉર્ડેનિયન
સરકાર સંવૈધાનિક રાજશાહી
  ·   રાજા અબ્દુલ્લાહ દ્વિતીય
  ·   પ્રધાનમંત્રી નાદેર અલ-દહાબી
સ્વતંત્રતા
  ·   બ્રિટિશ લીગ ઑફ નેશન અધિદેશ નો અંત ૨૫ મે ૧૯૪૬ 
  ·   પાણી (%) ૦.૮
વસતી
  ·   જુલાઈ ૨૦૦૯ અંદાજીત ૬,૩૪૨,૯૪૮ (૧૦૨ મો)
  ·   જુલાઈ 2004 વસ્તીગણતરી ૫,૬૧૧,૨૦૨
જી.ડી.પી. (પી.પી.પી.) ૨૦૦૮ અંદાજીત
  ·   કુલ $૩૧.૧૧૨ બિલિયન (-)
  ·   માથાદીઠ $૫,૪૦૦ (-)
એચ.ડી.આઈ. (૨૦૦૭) Increase ૦.૭૭૩
Error: Invalid HDI value · ૮૬ મો
ચલણ જૉર્ડેનિયન દીનાર (JOD)
સમય ક્ષેત્ર (UTC+૨)
  ·   Summer (DST)  (UTC+૩)
ટેલિફોન કોડ ૯૬૨
ઈન્ટરનેટ સંજ્ઞા .jo
1. Also serves as the Royal anthem.

જૉર્ડન, આધિકારિક રીતે કિંગડમ ઑફ જૉર્ડન, દક્ષિણ પશ્ચિમ એશિયામાં અકાબા ખાડ઼ી ની નીચે સીરિયાઈ રણ પ્રદેશના દક્ષિણી ભાગ માં ફેલાયેલ એક અરબ દેશ છે. દેશની ઉત્તર માં સીરિયા, ઉત્તર-પૂર્વ માં ઇરાક, પશ્ચિમ માં પશ્ચિમી તટ અને ઇઝરાયલ અને પૂર્વ અને દક્ષિણ માં સઉદી અરેબિયા સ્થિત છે. જૉર્ડન, ઇઝરાયલ સાથે મૃત સમુદ્ર અને અકાબા ખાડ઼ી ની તટ રેખા ઇઝરાયલ, સઉદી અરેબિયા અને ઇજીપ્ત સાથે નિયંત્રણ કરે છે. જૉર્ડનનો મોટાભાગનો વિસ્તાર રણ પ્રદેશ છે, વિશેષ રૂપે આરબ રણ પ્રદેશ; જોકે, વાયવ્ય ક્ષેત્ર, જૉર્ડન નદી ની સાથે, ઉપજાઊ ક્ષેત્ર મનાય છે. દેશની રાજધાની અમ્માન ઉત્તર પશ્ચિમ માં સ્થિત છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]