મલેશિયા
મલેશિયા | |
---|---|
ધ્વજ | |
સૂત્ર: "બેરસેકુટુ બર્તામ્બાહ મુટુ" (મલય) "एकता में शक्ति है"1 | |
રાષ્ટ્રગીત: નેગારાકુ (मेरा देश) | |
રાજધાની | પુત્રજયા |
સૌથી મોટું શહેર | લ્વાલ લુમ્પુર |
અધિકૃત ભાષાઓ | મલય |
રાષ્ટ્રીય ધર્મ | ઈસ્લામ |
લોકોની ઓળખ | મલેશિયાઈ |
સરકાર | સંઘીયसंघीय संवैधानिक चुनी हुई राजशाही व संसदीय लोकतंत्र |
मीज़ान ज़ैनल अबिदीन | |
नजीब तुन रज़क | |
स्वतंत्रता | |
• तिथि | 31 अगस्त, 1957 |
16 सितम्बर, 1963 | |
• જળ (%) | 0.3 |
વસ્તી | |
• जून 2009 અંદાજીત | 28,276,000 (43 वाँ) |
• 2000 વસ્તી ગણતરી | 24,821,286 |
GDP (PPP) | 2008 અંદાજીત |
• કુલ | $384.119 करोड़ (-) |
• Per capita | $14,071 (-) |
માનવ વિકાસ દર (HDI) (2008) | 0.823 ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · 63 वीं |
ચલણ | रिंग्गित (RM) (MYR) |
સમય વિસ્તાર | UTC+8 (MST) |
• ઉનાળુ (DST) | UTC+8 (-) |
વાહન દિશા | बाएं |
ટેલિફોન કોડ | 60 |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .my |
| |
Malaysian Flag and Crest from www.gov.my. |
મલેશિયા દક્ષિણ પૂર્વ એશિયામાં આવેલો એક ઉષ્ણકટિબંધીય દેશ છે. દક્ષિણી ચીની સમુદ્ર આ દેશને બે ભાગોમાં વિભાજિત કરે છે. મલય ટાપુ પર આવેલ મુખ્ય ભૂમિના પશ્ચિમ કિનારે પર મલક્કાની સમુદ્રધુની અને પૂર્વ કિનારે દક્ષિણી ચીની સમુદ્ર છે. દેશનો બીજો ભાગ, જે ક્યારેક પૂર્વ મલેશિયા નાં નામ થી પણં ઓળખાય છે. દક્ષિણી ચીની સાગર નાં બોર્નિયો ટાપુ નાં ઉત્તરી ભાગ પર "મલેશીયા" આવેલ છે. મલય પ્રાયદ્વીપ પર સ્થિત કુઆલાલંપુર દેશ નીં રાજધાની છે, પણં હાલ માંજ નંવા બનાવેલા શહેર પુત્રજયા માં તેનું સ્થાનાંતરણ કરવામાં આવ્યું છે. આ ૧૩ રાજ્યો થી બનેલું ગયા એક સંઘીય રાજ્ય છે.
મલેશિયા માં ચીની, મલય અનેં ભારતીય જેવા વિભિન્ન જાતીય સમૂહ વસવાટ કરે છે. અંહી નીં આધિકારિક ભાષા મલય છે, પણ શિક્ષણ અનેં આર્થિક ક્ષેત્ર માં ખાસ કરીનેં અંગ્રેજી નોં ઉપયોગ થાય છે. મલેશિયા માં ૧૩૦ થી વધારે બોલિઓ બોલાય છે. જેમાંથી ૯૪ મલેશિયાઈ બોર્નિયો માં અનેં ૪૦ પ્રાયદ્વીપ માં બોલાય છે. જોકે દેશ નો સરકારી ધર્મ ઇસ્લામ છે, પણ નાગરિકોં નેં અન્ય ધર્મોં પાળવાનીં સ્વતંત્રતા છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]મલેશિયા એ ચીન અને ભારત વચ્ચે આવેલું પ્રાચીન કાળનું વ્યાપારિક કેન્દ્ર હતું. જ્યારે અહિયાં યુરોપીય પ્રજાનું આગમન થયું ત્યારે તેમણે મલક્કાને મહત્વપૂર્ણ વ્યાપારી બંદર બનાવ્યું. સમય જતાં મલેશિયા બ્રિટિશ સામ્રાજ્યનું એક ઉપનિવેશ બની ગયું. તેનો પ્રાયદ્વીપીય ભાગ એકત્રીસમી ઓગસ્ટ, ૧૯૫૭ના દિવસે ફેડરેશન મલાયાના રૂપે સ્વતંત્ર થયો હતો. ઈ. સ. ૧૯૬૩માં મલાયા, સિંગાપુર અને બોર્નિયો જેવા પ્રદેશો સાથે મળી મલેશિયા બન્યો. ઈ. સ. ૧૯૬૫માં સિંગાપુર શહેરે અલગ થઇને પોતાને સ્વતંત્ર જાહેર કર્યું.
રાજનીતિ અને અર્થવ્યવસ્થા
[ફેરફાર કરો]મલેશિયા દેશમાં કુલ ૧૩ (તેર) રાજ્ય અને ત્રણ સંઘીય પ્રદેશનો સમાવેશ થાય છે. મલેશિયાના પ્રમુખને યાંગ ડી-પેર્તુઆન અગાંગ રૂપે ઓળખવામાં આવે છે. જેનો અર્થ: "મલેશિયાનો રાજા" થાય છે. હાલમાં આ પદ વર્તમાન સુલ્તાન મિજાન જૈનુલ અબીદીન સંભાળી રહ્યા છે. મલેશિયામાં શાસનના પ્રમુખ પ્રધાનમંત્રી હોય છે. મલેશિયા આસિયાનનું સદસ્ય છે જેથી તેની અર્થવ્યવસ્થા સતત પ્રગતિ કરી રહી છે. અને તે દક્ષિણ પૂર્વ એશિયામાં એક અપેક્ષાકૃત સમૃદ્ધ દેશ છે. દેશના મુખ્ય શહેરોમાં કુઆલાલમ્પુર, જ્યોર્જ ટાઉન, ઈપોહ અને જોહોર બાહરુ વગેરેનો સમાવેશ થાય છે.
ધર્મ
[ફેરફાર કરો]મલેશિયા એક બહુ ધાર્મિક સમાજ છે અને ઇસ્લામ આ દેશનો અધિકૃત ધર્મ છે. ઇ.સ ૨૦૦૦માં સરકારી વસ્તીગણતરી અનુસાર, અહીંના ચાર મુખ્ય ધર્મના લોકોમાંથી મુસ્લિમ (૫૫.૪%), બૌદ્ધ (૨૯.૨%), ખ્રિસ્તી (૬.૧%) અને હિંદૂ (૪.૩ %) મુખ્ય છે.
સંસ્કૃતિ
[ફેરફાર કરો]મલેશિયા નો સમાજ બહુ જાતીય, બહુ સાંસ્કૃતિક અને બહુભાષી સમાજ છે, અંહી મલય અને અન્ય દેશી જનજાતિ ૬૫% જેટલી છે, તથા ચીની 25% અનેં 7% ભારતીયો શામિલ છે. દેશ નાં બહુસંખ્યક સમુદાય ના રૂપે બધા મલય મુસ્લિમ છે, કારણ કે મલેશિયાઈ કાયદા પ્રમાણેં મલય થવા માટે મુસ્લિમ હોવું જરૂરી છે. મલયો રાજકારણ માં મુખ્ય ભૂમિકા ભજવે છે. અનેં મુળ નિવાસી તરીકે તેમની ગણના થાય છે. તેમની મૂળ ભાષા મલય (Bahasa Melayu) છે.
દર્શનીય સ્થલ
[ફેરફાર કરો]કુઆલાલમ્પુર
[ફેરફાર કરો]કુઆલાલમ્પુર શહેર માં રસ્તાઓનું જાળુ ફેલાયેલુ છે. બધુજ એટલુ સબ સુનિયોજિત છે કે અજાણ્યા માટે કોઇ મુશ્કેલી પડતી નથી. શહેર ને જાણવા માટે સૌથી મહત્વ ની જગ્યા છે ઇસ્તાના નિગારા તે મલેશિયા નાં રાજા નું નિવાસ સ્થાન છે. તેના સીવાય શહેરની મુખ્ય ઓળખ પેટ્રોનસ જુડ઼વા મીનારા પણ છે, જે શહેર માં કોઇ પણ જગ્યાએ થી થોડી ઉંચાઇથી જોઇ શકાય છે. લગભગ ૪૫૧.૯ મીટર ઉંચા આ ટાવર માં ૮૬ માળ છે. પરંતુ પર્યટકોં માટે ૪૧ માં માળ પર આવેલા પુલ સુધી જવાની પરવાનગી છે. અને તેના માટે કોઇ પણ ફી આપવી પડતી નથી પણ એક દિવસમાં ચોક્કસ માત્રામાંજ પર્યટકોને પરવાનગી અપાય છે. પેટ્રોનસ ટૉવર્સ ના પાસેજ કુઆલાલમ્પુર સિટી સેન્ટર પાર્ક બનાવવામાં આવ્યો છે. જ્યાં ૧૯૦૦ થી વધારે ખજુરી ના વૂક્ષો વાવવામાં આવ્યા છે. તે ઉપરાંત અહીં કેએલ ટૉવર, કેએલસીસી એક્વેરિયમ વગેરે જોવાલાયક સ્થળો છે. પાઁચ હજાર સ્કે.ફુટ માં ફેલાયેલા આ એક્વેરિયમ માં ૧૫૦ પ્રકારની માછલીઓ છે. અહીં ૯૦ મીટર લાંબી ટનલ પણ છે , જેમાં જતા જાણે એવો એહસાસ થાય છે કે તમે સમુદ્ર નાં અંદરથી જ તેમને જોઇ રહ્યા હોય. આ ઉપરાંત નેશનલ પ્લેનેટોરિયમ, આર્કિડ પાર્ક, બટરફ્લાઈ પાર્ક વગેરે પણ ઘણાં સુંદર છે.
કુઆલાલમ્પુર માં ખરીદી કરવામાટે ઘણા બધા શૉપિંગમૉલ્સ છે. ૩૪૫૦૦૦૦ સ્કે. ફુટ માં ફેલાયેલુ ટાઇમ સ્ક્વેઅર મૉલ મલેશિયા નો સૌથી મોટો મૉલ છે. જેમાં વિશ્વ ની દરેક કે સર્વશ્રેષ્ઠ બ્રાંડ્સ ઉપલબ્ધ છે. અંહીના કેટલાક નાના મોલ્સમાં ભાવ-તાલ પણ કરી શકાય છે. સન વે સિટી હોટલ માં આવેલો વૉટરપાર્ક ઘણો વિશાળ છે. તેની પાસેજ આવેલો મોલ ૬ માળનો છે જ્યાં આઈસ સ્કેટિંગ કરવાની વ્યવસ્થા પણ છે.
પુત્રજયા
[ફેરફાર કરો]મલેશિયા ની રાજધાની કુઆલાલમ્પુર છે. પરંતુ બઢ઼તી જરૂરતોં કો ધ્યાન મેં રખતે હુએ કુઆલાલમ્પુર સે આધે ઘંટે કી દૂરી પર પ્રશાસનિક રાજધાની પુત્રજયા કો બનાયા ગયા હૈ યહ ઇતની ભવ્ય હૈ કિ ઇસે દેખકર સહસા વિશ્વાસ નહીં હોતા કિ કોઈ ભી સરકારી કામ ઇતને કમ સમય મેં કૈસે પૂર્ણ હો સકતા હૈ યહાઁ ઝીલ ભી બનાઈ ગઈ હૈ, ઔર આધુનિક સુવિધાઓં સે લૈસે બહુત બડ઼ે કન્વેશન સેંટર ભી હૈં
સરકારી કર્મચારિયોં કે રહને કે લિએ ઝીલ કે કિનારે મકાન બનાએ ગએ હૈં તો પ્રધાનમંત્રી કાર્યાલય ભી કાફી ખૂબસૂરત હૈ ધીરે-ધીરે યહાઁ વિભિન્ન દેશોં કે દૂતાવાસ ભી બનાએ જા રહે હૈં સમ્પૂર્ણ પુત્રજયા ઘૂમને કે લિએ ક્રુજ યાત્રા કાફી અચ્છી સુવિધાજનક હૈ
લંકાવી
[ફેરફાર કરો]કૈમરુન હાઈલૈંડ્સ સે 5 ઘંટે કા સફર તય કર કુવાલા કૈદ્દાહ પહુંચા જા સકતા હૈ યહાઁ સે લંકાવી આઈલૈંડ લગભગ ડેઢ઼ ઘંટે કી દૂરી પર હૈ યહ સફર ફૈરી સે તય કરના પડ઼તા હૈ ફૈરી સમ્પૂર્ણ સુવિધાયુક્ત હોતી હૈ તથા ઇસમેં બાકાયદા ફિલ્મ દિખાને કી વ્યવસ્થા હોતી હૈ લંકાવી ડ્યૂટી ફ્રી આઈલૈંડ હૈ
આ પણ જુઓ
[ફેરફાર કરો]- wikt:મલેશિયા (વિક્ષનરી)