લખાણ પર જાઓ

ઑસ્ટ્રેલિયા

વિકિપીડિયામાંથી
(ઓસ્ટ્રેલિયા થી અહીં વાળેલું)
કોમનવેલ્થ ઓફ ઑસ્ટ્રેલિયા
ઑસ્ટ્રેલિયાનો ધ્વજ
ધ્વજ
ઑસ્ટ્રેલિયા નું રાજચિહ્ન
રાજચિહ્ન
'રાષ્ટ્રગીત: 'એડ્વાન્સ ઑસ્ટ્રેલિયા ફેર
Location of ઑસ્ટ્રેલિયા
રાજધાનીકેનબેરા
સૌથી મોટું શહેરસીડની
અધિકૃત ભાષાઓઅંગ્રેજી
લોકોની ઓળખઑસ્ટ્રેલિયન, ઓસી
સરકારસંસદિય લોકશાહી અને બંધારણીય રાજાશાહી
• રાણી
ઇંગ્લેન્ડની રાણી એલીઝાબેથ બીજી
• ગવર્નર જનરલ
માઇકલ જેફરી
• વડા પ્રધાન
કેવીન રુડ
Independence 
૧ જાન્યુઆરી ૧૯૦૧
• 
૧૧ ડિસેમ્બર ૧૯૩૧
• 
૯ ઑક્ટોબર ૧૯૪૨ (with effect from ૩ સપ્ટેમ્બર ૧૯૩૯ની પાછલી અસરથી)
• ઑસ્ટ્રેલિયા ઍક્ટ
૩ માર્ચ ૧૯૮૬
વિસ્તાર
• કુલ
7,741,220 km2 (2,988,900 sq mi) (6th)
• જળ (%)
1
વસ્તી
• ૨૦૦૮ અંદાજીત
21,350,000[] (૫૩મો)
• 2006 વસ્તી ગણતરી
19,855,288
• ગીચતા
2.6/km2 (6.7/sq mi) (224th)
GDP (PPP)૨૦૦૭ અંદાજીત
• કુલ
અમેરિકી$718.4 billion (IMF) (૧૭મો)
• Per capita
અમેરિકી $૩૪,૩૫૯ (IMF) (૧૪મો)
GDP (nominal)૨૦૦૮ અંદાજીત
• કુલ
અમેરિકી$1046.8 billion (૧૩મો)
• Per capita
અમેરિકી $49,271 (DFAT) (૧૬મો)
ચલણઑસ્ટ્રેલિયન ડૉલર (AUD)
સમય વિસ્તારUTC+૮ થી +૧૦.૫ કલાક (વિવિધ)
• ઉનાળુ (DST)
UTC+૯ to +૧૧.૫ (વિવિધ)
ટેલિફોન કોડ૬૧
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).au

ઑસ્ટ્રેલિયા તરીકે ઓળખાતો દેશ, કે જેનું મુળ નામ કોમનવેલ્થ ઓફ ઑસ્ટ્રેલિયા છે, તે પૃથ્વીનાં દક્ષિણ ગોળાર્ધમાં આવેલો છે. આ દેશ સાત ખંડોમાંનાં એક ઑસ્ટ્રેલિયા ખંડનો મહદ્ અંશ છે. તેની રાજધાની કૅનબેરા છે. ઑસ્ટ્રેલીયા દેશમાં વિશ્વનાં સૌથી નાનાં ખંડની મુખ્ય ભૂમિ, ટાસ્માનિયા નો મુખ્ય ટાપુ તથા હિંદ અને પ્રશાંત મહાસાગરના બીજા ઘણા ખરા ટાપુઓ નો સમાવેશ થાય છે.

રાજકીય રીતે ઓસ્ટ્રેલિયામાં છ રાજ્યો આવેલાં છે, ન્યુ સાઉથ વેલ્સ, વિક્ટોરિયા, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, સાઉથ ઓસ્ટ્રેલિયા, ક્વીન્સલેન્ડ અને ટાસ્માનિયા. આ દરેકનાં પાટનગર અનુક્રમે સીડની, મેલબોર્ન, પર્થ, એડિલેઇડ, બ્રિસ્બન અને હોબાર્ટ છે. આ છ રાજ્યો ઉપરાંત બે મુખ્ય પ્રદેશો (ટેરિટરિ) પણ આવેલાં છે. ઑસ્ટ્રેલિયન કેપિટલ ટેરિટરિ અને નોર્ધર્ન ટેરિટરિ, સ્વાભાવિક રીતે જ કૅનબેરા તે ઓસ્ટ્રેલિયન કેપિટલ ટેરિટરિનું પાટનગર છે, જ્યારે ડાર્વિન નોર્ધર્ન ટેરિટરિનું પાટનગર છે.

સંદર્ભ

[ફેરફાર કરો]