લખાણ પર જાઓ

પર્થ

વિકિપીડિયામાંથી
પર્થ

પર્થ એ ઑસ્ટ્રેલિયાના પશ્ચિમી ઓસ્ટ્રેલિયા રાજ્ય (વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા સ્ટેટ)નું પાટનગર છે. ૧૫,૫૪,૭૬૯ (૨૦૦૭)ની વસ્તી ધરાવતું આ શહેર, વસ્તીની રીતે રાજ્યનું પ્રથમ ક્રમાંકનું તેમ જ રાષ્ટ્રનું ચોથા ક્રમાંકનું શહેર છે, કે જેનો વિકાસ દર રાષ્ટ્રના સરેરાસ વિકાસ દર કરતાં વધુ છે. આ શહેરની સ્થાપના ૧૨મી જુન, ૧૮૨૯ના દિને કેપ્ટન જેમ્સ સ્ટર્લિંગે કરી હતી.