ક્રિસમસ દ્વીપ
Jump to navigation
Jump to search
ક્રિસમસ દ્વીપ હિંદી મહાસાગર(હિંદ મહાસાગર)માં સ્થિત ઓસ્ટ્રેલિયા દેશના ક્ષેત્રાધિકાર હેઠળ આવતો માત્ર ૧૩૪ ચોરસ કિલોમીટર ક્ષેત્રમાં ફેલાયેલ દ્વીપ છે. આ દેશની જનસંખ્યા લગભગ ૧૪૦૨ (વર્ષ ૨૦૦૯નાં અંદાજ મુજબ) છે, જે દ્વીપના રહેઠાણ-લાયક ઉત્તરી છેડે રહે છે. દ્વીપ ભૌગોલિક રૂપે અલગ હોવાથી અને માનવીય હસ્તક્ષેપ અલ્પ હોવાથી અહીં ખુબ સારા પ્રમાણમાં જૈવિક વિવિધતા જોવા મળે છે, જે પર્યાવરણવિદ્ અને વૈજ્ઞાનિકોં માટે ખૂબ કામની હોવાને કારણે તેઓ અહીં અભ્યાસ અને સંશોધન કરવા માટે આવતા હોય છે.