જુલાઇ ૬
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
૬ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૮૭મો (લિપ વર્ષ દરમ્યાન ૧૮૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૭૮ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૮૯૨ – દાદાભાઈ નવરોજી, બ્રિટનની સંસદમાં ચુંટાયેલા પ્રથમ ભારતીય સભ્ય બન્યા.
- ૧૯૪૭ – સોવિયેત યુનિયનમાં એ.કે.-૪૭ રાઇફલનું ઉત્પાદન શરૂ કરાયું.
- ૨૦૦૬ – ભારત અને ચીન વચ્ચેનો નાથુલા ઘાટ, જે ભારત-ચીન યુદ્ધ સમયથી બંધ કારાયો હતો તે ૪૪ વર્ષ પછી,વ્યાપાર માટે ફરી ખુલ્લો કરાયો.
જન્મ[ફેરફાર કરો]
અવસાન[ફેરફાર કરો]
- ૧૯૮૬ – જગજીવનરામ, ભારતીય રાજકારણી (જ. ૧૯૦૮), તેમનાં પુત્રી મીરાં કુમાર હાલમાં લોક સભાનાં પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા.
- ૨૦૦૨ – ધીરુભાઈ અંબાણી, ભારતીય ઉદ્યોગપતિ (જન્મ ૧૯૩૨)
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર July 6 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |